સીબી-પ
- આર્મ્સ એક્સપ્લોઝિવ, પેટ્રોલિયમ સ્ટોરેજ, મનોરંજન વગેરે લાઇસન્સ સંબંધિત તમામ કામગીરી
- ટ્રાફિક શાખા સંબંધીત કામગીરી
- ફ્લેગ ડે
- પોલીસ બેન્ડ
- ઓન પેમેન્ટ પોલીસ પાર્ટી આપવા અંગેની કામગીરી
- કોન્સ્ટેબ્યુલરી સ્ટાફની મસ્કેટ્રી પેક્ટિસ અંગેની કામગીરી
- પોલીસ એડવાઇઝરી કમિટીને લગતી કામગીરી
- સ્વતંત્રતા રિપબ્લિક ડેની ઉજવણી તથા તેને આનુષંગિક કામગીરી
- ફાયરિંગ બટસની ફાળવણી સબંધી
|
રજિસ્ટ્રી શાખા
- ટપાલો સ્વીકારવી તથા નોંધણી અને રવાનગી કરવા અંગેની તમામ કામગીરી
- સ્ટેશનરી આર્ટિકલ ફોર્મ્સ વર્ગ-૪ના કર્મચારીઓને યુનિફોર્મ છત્રી વગેરે ઇસ્યુ કરવાની તથા પત્રવ્યવહારની કામગીરી
- ઉપરી અધિકારી તરફથી માગેલ માહિતી એક કરતાં વધારે શાખાની હોય ત્યારે તેનું એકત્રીકરણ કરી તેની ઉપરી અધિકારીશ્રીને માહિતી મોકલવા અંગેની કામગીરી.
|
રેકર્ડ શાખા
- ટાઇપરાઇટર, કોમ્પ્યુટર, લોથો મશીન, ઝેરોક્સ મશીન, વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી વગેરે ખરીદી તથા રિપેરિંગ સંબંધીત કામગીરી.
- લાઇબ્રેરીની જાળવણી અને લાઇબ્રેરી રજિસ્ટરની જાળવણી
- એ તથા બી રેકર્ડ જાળવણી
- નાસપાત્ર રેકર્ડના નિકાલની જાળવણી
- રેકર્ડનું વર્ગીકરણ
- પોલીસ આવાસ નિગમને લગતી કામગીરી
- ફર્નિચરની ખરીદી, વહેંચણીની કામગીરી
|
અરજી શાખા
- સરકારશ્રી, ડીજીપી, ડી.આઇ.જી., જિલ્લા મેજિસ્ટ્રેટ વગેરે તરફથી આવેલી અરજીઓની તપાસ તથા રિપોર્ટ મોકલવાની કામગીરી, તે ઉપરાંત ધારાસભ્ય-સંસદસભ્યશ્રીઓ તરફથી મળતી અરજીઓની તપાસ તથા રિપોર્ટ કરવા અંગેની કામગીરી
- અરજી રજિસ્ટરની નિભાવણી
- ર૦ મુદ્દાના કાર્યક્રમને લગતી અરજીઓ તથા તે સંબંધીત જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી આવતી અરજીઓને લગતી કામગીરી
|
ગા.ર.દ. શાખા
- જી.આર.ડી.ને લગતી કામગીરી
- જી.આર.ડી. સ્ટાફના પગાર, ટી.એ., કન્ટીજન્સી બિલો તેમજ જી.આર.ઠડિ. સભ્યોનાં ભથ્થાં બિલો સંબંધીત કામગીરી
- જી.આર.ડી. શાખાની હિસાબને લગતી તમામ કામગીરી
- પોલીસ મેસને લગતી કામગીરી.
|
હેડક્વાર્ટર કેશિયર
- પોલીસ હેડક્વાર્ટરના પોલીસદળના તથા વર્ગ ૩-૪ના કર્મચારીઓનાં પગારભથ્થાં ચૂકવવાની કામગીરી
|
મુખ્ય કારકુન શીટ શાખા
- શાખાનું સુપરવિઝન
- રોસ્ટર રજિસ્ટરની નિભાવણી
- ખાતાકીય બઢતી રજિસ્ટર તૈયાર કરવા
- હેડ કોન્સ્ટેબલને બઢતી અંગેની કામગીરી
- કોન્સ્ટેબલ સ્ટાફની ફેરબદલી
- કોન્સ્ટેબલ સ્ટાફની પ્રતિનિયુકિત
- કોર્ટ મેટર
- બઢતી અને બદલી
- હાયર ઓથોરિટીનો ઇન્સ્પેક્શન કોમ્પ્લાયન્સ રિપોર્ટ
- હેડ કોન્સ્ટેબલમાંથી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ખાતાકીય બઢતી પરીક્ષા
- કોન્સ્ટેબલ સ્ટાફની પ્રવર્તતા યાદી કન્ફર્મેશનની કામગીરી
- ઉપરોકત વિષયો સંબંધીત મુદતી પત્રકો મોકલવાની કામગીરી
|
સિનિયર ક્લાર્ક એસ.બી.-૧
- તમામ સંવર્ગની ખાતાકીય તપાસ
- ખાતાકીય તપાસ રજિસ્ટરની નિભાવણી
- ફરજમોકૂફી અને પુનઃ ફરજ પર
- ખાતાકીય તપાસને લગતી કોર્ટ મેટર
- પનિશમેનટ રિટર્ન
- મોટી શિક્ષાને લગતાં આખરી હુકમો
- વિજિલન્સ મિટિંગ
- ખાતાકીય તપાસને લગતી માહિતી
|
સિનિયર ક્લાર્ક એસ.બી-ર
- કોન્સ્ટેબલ સ્ટાફ પરીક્ષામાં બેસવાની મંજૂરી
- કોન્સ્ટેબલ સ્ટાફને કાયમી કરવાની બાબત
- મહેકમને લગતાં પત્રકો
- પોલીસ સ્ટેશન મહેકમની નિભાવણી
- એમ.ટી. સ્ટાફની તાલીમ / નિમણૂક
- રીફ્રેસર કોર્સ તમામ પ્રકારના
- રિક્રુટ તાલમી / નિમણૂક
- વાયરલેસ સ્ટાફની કામગીરી
- ઓકવર્ડ સ્કવોર્ડની કામગીરી
- પપ વર્ષની વય બાદ નોકરીમાં શરૂ રાખવાની રિવ્યુ કામગીરી
- સ્વૈચ્છિક નિવૃત્તિ અને તેને લગતી કોર્ટ મેટર
- જ.ત. સુધારવાની કામગીરી
- ડ્રિલ ઇન્સ્પેક્શન કોર્સ
- સીધી કારણદર્શક નોટિસની કામગીરી
- બ.નં. ફાળવણી કામગીરી
|
જુનિયર ક્લાર્ક ( એસ.બી-૩)
- તમામ પ્રકારની રજાઓ
- કોન્સ્ટેબલ સ્ટાફનો રજાનો હિસાબ
- પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ રિકુ્ટમેન્ટ
- નવી સેવાપોથી તૈયાર કરવાની કામગીરી
- રિકુ્ટના લિવિંગ સર્ટિફિકેટનું વેરિફિકેશન
- પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ રાજીનામાની માગણી
- રિક્રુટને ડિસ્ચાર્જ કરવાની કામગીરી
- આઇ.કાર્ડની કામગીરી
- રહેમરાહે ભરતીની કામગીરી
|
જુનિયર ક્લાર્ક ( એસ.બી.-૪)
- ઇજાફાની કામગીરી
- કોન્સ્ટેબલ તમામ સ્ટાફ ઇજાફા આપવાની કામગીરી
- વાયરલેસ સ્ટાફ ફિક્સેશનની કામગીરી
- ઇનામની કામગીરી
- ઉ.પ.ધો.ની કામગીરી કોન્સ્ટેબલ સ્ટાફની
|
જુનિયર ક્લાર્ક ( એસબી-પ)
- પોલીસ ગેઝેટ પસિદ્ધ કરવા
- સેવાપોથીમાં એન્ટ્રી કરવી.
- સેવાપોથીની જાળવણી
- સેવાપોથી પોલીસ સ્ટેશનમાં આપવી અને લેવી
- શીટ રિમાર્કસની કામગીરી
- ડુપ્લિકેટ સર્વિસ બુક ઇસ્યુ કરવાની કામગીરી
- ઓ.આર. રજિસ્ટર
|
મુખ્ય કારકુન હિસાબી શાખા (એબી-૧)
- હિસાબી શાખાનું જનરલ સુપરવિઝન
- વાષિર્ક બજેટ, ૮ માસિક બજેટ, તથા ગ્રાન્ટની હકીકત
- એ.જી. ઇન્સ્પેકશન ઓડિટ પારાની સંપૂર્ણ કામગીરી
- ભેંસ, કેન્ટીન, હેડક્વાર્ટરની કેસ બુક ચેકિંગ કામગીરી
- પરમેનન્ટ એડવાન્સ રિવ્યુ કરવા બાબત.
- પેન્શન કેશ તથા જી.પી.એફ. ફાઇનલ પેમેન્ટ સુપરવિઝન કામગીરીનું કામ
- કેશ બુકની ટોટલની દરરોજની ચેક કરવાની કામગીરી
- બિલ રજિસ્ટર તથા ટોકન રજિસ્ટરની મંથલી ચેકિંગની કામગીરી
- મુખ્ય કારકુનનાં માસિક પત્રકો તથા સરકારી નાણાંની ઉચાપતનું પત્રકની કામગીરી
|
સિનિયર ક્લાર્ક કેશિયર ( એબી-ર)
- સરકારી નાણાની લેવડદેવડની કામગીરી
- કેશબુક નિભાવણી અને તેને લગતી કામગીરી
- ૦૦પપ પોલીસ જિલ્લા ટ્રેઝરીમાં ચલણ વેરિફિકેશન કામગીરી
- બિલ રજિસ્ટર, ટોકલ રજિસ્ટર, ચેક / ડ્રાફ્ટ રજિસ્ટર અને અનપેઇડ એમાઉન્ટ રજિસ્ટર નિભાવણીનું કામ
- મંથલી ખર્ચપત્રક અને ર૦પપ- ર૦૭૦ના હેડે જમા આવેલી રકમના પત્રકની કામગીરી
- સર્વિસ પોસ્ટેજ સ્ટેમ્પ ઇન્ડેન્ટ, વહેંચણી અને નિભાવણીનું કામ
- ખાનગી વ્યક્તિ કે સંસ્થાને પૂરાં પાડેલા પોલીસ ગાર્ડનાં નાણાંની રિકવરીનું કામ
|
સિનિયર ક્લાર્ક (એબી-૩)
- કોન્સ્ટેબલ સ્ટાફનું માસિક પગાર બિલ બનાવવાની કામગીરી
- કોન્સ્ટેબલ સ્ટાફની પુરવણી બિલ, પગારભથ્થાં, ફૂડ ફેસ્ટિવલ બોનસ બિલ કોન્સ્ટેબલ વિભાગની કામગીરી
- અનાજ, દિવાળી એડવાન્સ રજિસ્ટર, સબસિડી રજિસ્ટર, વિથહેલ્ડ, રિકવરી, પે એડવાન્સ નિભાવણીની કામગીરી
- કોન્સ્ટેબલ સ્ટાફનાં પગારભથ્થાંને લગતાં પત્રવ્યવહારની કામગીરી
- પોલીસના માણસોની પરચૂરણ વસૂલાતની કામગીરી
- કોન્સ્ટેબલ સ્ટાફ તથા સરકારી કર્મચારી મેડિકલ એલાઉન્સ મંજૂરીની કામગીરી
- નિયત પત્રકો તથા પોતાના ટેબલનું ફાઇલિંગનું કામ
- અન્ય સરકારી કર્મચારી તથા સેમિ ગવર્નમેન્ટ ખાતાના પતિનિયુક્તિ પરના માણસોનાં પગારભથ્થાંને લગતી કામગીરી
- કોન્સ્ટેબલ સ્ટાફના ટી.એ. / એલ.ટી. સી. બિલની કામગીરી
- કોન્સ્ટેબલ સ્ટાફ ટી.એ. એડવાન્સ.
- ટી.એ. એડવાન્સ રજિસ્ટર નિભાવણી
|
જુનિયર ક્લાર્ક (એબી-૪)
- ગેઝેટેડ ઓફિસર / વર્ગ-૧ /વર્ગ-ર માસિક પગાર બિલ
- ગેઝેટેડ ઓફિસર / વર્ગ-૧ /વર્ગ-ર પુરવણી પગાર તથા ભથ્થાં બિલ
- ગેઝેટેડ ઓફિસર / વર્ગ-૧ /વર્ગ-ર ટી.એ. એલ.ટી. સી. બિલ
- ટી.એ. એડવાન્સ વર્ગ ૧ / વર્ગ-ર તથા ૩-૪
- વર્ગ ૧/ર પુરવણી પગારભથ્થાં બિલ તથા ટી.એ. બિલ તથા તેના પત્રવ્યવહારની કામગીરી
- કોન્સ્ટેબલ સ્ટાફ જાહેર રજા બિલની કામગીરી
- એસ.પી.શ્રીએ નકકી કરેલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શનને લગતી કામગીરી
- નિયત પત્રકો તથા તેના ટેબલને લગતી ફાઇલિંગનું કામ
- પોતાના ટેબલને લગતાં રજિસ્ટર નિભાવણીનું કામ
|
જુનિયર ક્લાર્ક ( એબી-પ)
- પોલીસ સબ-ઇન્સ્પેક્ટર , ક્લાર્ક, પટાવાળા, વર્ગ-૪ , વાયરલેસ, સ્ટાફ પગારબિલ બનાવવાની કામગીરી
- પારા એકમાં દશાર્વેલા સ્ટાફનાં પુરવણી પગારભથ્થાં , અનાજ દિવાળી એડવાન્સ બિલ બોનલ બિલ ની કામગીરી
- પારા એકમાં દશાર્વેલા સ્ટાફના પગારભથ્થાંને લગતાં પત્રવ્યવહારની કામગીરી
- પારા એકમાં દશાર્વેલા સ્ટાફના પે એડવાન્સની કામગીરી
- પોતાના ટેબલના અનાજ / દિવાળી એડવાન્સ તથા સબસિડિયરી રજિસ્ટર નિભાવણીનું કામ
- પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, ક્લાર્ક, પટાવાળા, વર્ગ ૪ની પરચૂરણ વસૂલાતની કામગીરી
- પોતાના ટેબલના નિયત પત્રકો તથા ફાઇલિંગનું કામ
- તમામ પ્રકારના ઇનામ બિલોની કામગીરી
|
જુનિયર ક્લાર્ક (એબી.-૬)
- હિસાબી શાખાના મુખ્ય ક્લાર્કની દેખરેખ તથા નિરીક્ષણ હેઠળ તમામ પ્રકારના પેન્શન કેસો બનાવવા, તેને લગતાં રજિસ્ટર નિભાવણી અને તેને લગતું રેકર્ડ
- વિધવા પેન્શનનું નોકરી અંગેનું પ્રમાણપત્ર આપવા બાબત.
- પેન્શન કેસને લગતાં પત્રકોની કામગીરી
- મેડિકલ બિલ
- મેડિકલ રિએમ્બર્સમેન્ટ બિલ / ટીબી કેન્સર કન્સેશન ક્લેઇમની કામગીરી
- તમામ પ્રકારના જીપીએફ ફાઇનલ પેમેન્ટના કેસની કામગીરી તથા નિવૃત્તી, રાજીનામું, મૃત્યુના કિસ્સામાં જી.પી.એફ. ( એફ.પી.)ના બિલ બનાવવાની કામગીરી
- હિસાબી શાખાને ન ફાળવાયેલી અન્ય કામગીરીનું કામ
|
જુનિયર ક્લાર્ક ( એબી-૭)
- તમામ વર્ગના જૂથ વીમાને લગતી કામગીરી તથા રજિસ્ટર નિભાવણી
- મકાન પેશગી, મોટર કાર / વાહન પેશગી / પંખા એડવાન્સના બિલ તથા તેના પત્રવ્યવહારની કામગીરી
- ઉપરોક્ત બાબતેનાં રજિસ્ટર નિભાવણીનું કામ
- મકાન પેશગીને લગતાં નિયત પત્રકો
- જી.પી. ફંડના સભ્ય બનાવવાની કામગીરી
- કાયમી તથા હંગામી જી.પી.એફ. ઉપાડની તમામ વર્ગની કામગીરી
- કોન્સ્ટેબ્યુલરી પે બિલ ક્લાર્કને જી.પી. ફંડ શિડ્યુલ બનાવવાની કામગીરીમાં મદદ કરવાનું કામ
- જી.પી. ફંડ મેળવણાનું કામ
- જી.પી. ફંડને લગતાં રજિસ્ટરનું કામ
|
જુનિયર ક્લાર્ક ( એબી-૮)
- તમામ પ્રકારના કન્ટિજ્સી બિલ, સી.સી., એન.સી.સી. , પોલીસ લોકઅપ , પી.એ. એડવાન્સ અને એબસ્ટેક બિલ બનાવવાની કામગીરી
- કન્ટિજન્સીને લગતાં રજિસ્ટર નિભાવવાનું કામ
- પોતાના ટેબલને લગતાં પત્ર વ્યવહારનું કામ
- પોલીસ તથા અધિકારીને રિફ્રેશમેન્ટ એલાઉન્સને લગતી કામગીરી
- રિફ્રેશમેન્ટ બિલ બનાવવની કામગીરી
- કન્ટિજન્સીના ઓડિટ ઓબ્જેક્શન અને હાફ માર્જિનને લગતી કામગીરી
- હોમગાર્ડને લગતાં પગાર, ભથ્થાંનાં બિલોની કામગીરી
- એક્સ્ટ્રા ચાર્જ વસૂલાત તથા તેને લગતી કામગીરી
- પરચૂરણ વસૂલાત તથા પબ્લિક કન્વિયન્સ હિસાબને લગતી કામગીરી
|