હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

તા.૦૧/૦૪/૨૦૧૯ થી તા.૦૭/૦૪/૨૦૧૯ સુધીમાં પોલીસ વિભાગનાં દરેક અધિકારી/કર્મચારી દ્વારા કરવામાં આવેલ સારી કામગીરી (સાફલ્ય ગાથા) ની હકીકત અત્રેના જીલ્લાની સામેલ પત્રક મુજબ છે. 

 

૧.      કોઇ ગંભીર પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવા/અટકાવવાની કામગીરી.

૨.      ખોવાયેલ/વિખુટા પડેલ બાળક, મહિલા કે વૃધ્ધને વાલી વારસને સોંપેલ હોય.

૩.      મહિલા, બાળકો તથા વૃધ્ધોને પરેશાની કે હેરાનગતિના બનાવોથી બચાવેલ હોય.

૪.      બાળ શોષણના કેસો શોધી કાઢયા હોય.

૫.      કોઇ મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ, હથિયારો, માદક દ્રવ્યોના કેસો શોધી કાઢેલ હોય.

૬.      કોઇ ત્રાસવાદી/નકસ્લવાદી પ્રવૃતિ અટકાવેલ હોય/શોધી કાઢેલ હોય.

૭.      કોઇ ગામ કે વિસ્તાર પોલીસના સમજાવટનાં પ્રયાસોથી વ્યસન મુકત બનેલ હોય.

૮.      કોઇ સ્કુલ, કોલેજના વિદ્યાર્થીઓને આર્થિક તથા અન્ય રીતે મદદરૂપ થવાની કામગીરી કરેલ હોય.

૯.      કોઇ પણ પ્રસંગ હોય અને પોલીસે પ્રજા માટે સારી કામગીરી કરેલ હોય.

૧૦.    પોલીસની કામગીરીમાં પ્રજાએ પણ સહકાર આપ્યો હોય.

૧૧.    કોઇ બીમારીથી પિડાતા દર્દીને પોલીસે કોઇ પણ રીતે મદદરૂપ થયેલ હોય.

૧૨.    કોઇ ગંભીર અકસ્માત કે ગંભીર બીમારીથી પીડાતા દર્દીને બ્લડની જરૂરીયાત હોય અને તે જરૂરીયાત પોલીસના માણસો દ્વારા પુરી પાડવામાં આવેલ હોય.

 ૧૩.   સીનીયર સીટીઝનને પોલીસ દ્વારા સુરક્ષીત કરવા મદદ કરવામાં આવેલ હોય.

 ૧૪.   કોઇ સમયે અતિવૃષ્ટિ/અનાવૃષ્ટિ કે કુદરતી હોનારત દરમ્યાન પોલીસ વિભાગ દ્વારા બચાવ કે આશ્રય આપવાની કામગીરી કરવામાં આવેલ હોય.

૧૫.    પોતાનાં સંતાનો દ્વારા તરછોડાયેલ માતા-પિતાને પોલીસ દ્વારા તેમનાં સંતાનોને સમજાવી વૈમનસ્ય/ધૃણા દુર કરી, સંયુકત કુટુંબમાં રહેવાની ભાવના કેળવવા સમજાવવાની કામગીરી કરેલ હોય.    

 

(ડી.ડી.ચૌધરી)

નાયબ પોલીસ અધિક્ષક

મુખ્ય મથક અને નોડલ ઓફીસર

ભાવનગર

 

છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગંગાજળિયા પોલીસની ટીમ

                મ્હે.આઈ.જી.પી.શ્રી. અશોકકુમાર યાદવ, સાહેબનાઓએ ભાવનગર જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી. જયપાલસિંહ રાઠોડ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી ઠાકર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશના પો.ઈન્સ.શ્રી.આર.જે.શુકલા સાહેબ તથા ડી.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. દશરથસિંહ ગોહિલને  બાતમી રાહે હકિકત મળેલ કે, ગંગાજળિયા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં: - ૬૮/૧૮ ઈ.પી.કો. કલમ - ૪૦૬, ૪૨૦  વિગેરે મુજબના જેવા ગંભીર ગુનાનો છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો આરોપી લાલાભાઈ મેરાભાઈ ઘોઘારી રહે આઝાદનગર રામમંત્ર મંદિર પાસે ભાવનગરવાળો તે ગંગાજળિયા તળાવ હેવમોર ચોક પાસે ઉભેલ છે તેવી હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ સદર આરોપી  મળી આવતા જે છેલ્લા દોઢેક વર્ષ થી ઉપરોક્ત ગુનામાં નાસતો ફરતો હોય જેને પકડી પાડવામાં ગંગાજળિયા પોલીસ સ્ટાફને સફળતા મળેલ છે.

         આ ઈસમ અગાવ પણ અનેક ગુન્હા માં સંડોવાયેલો હતો જેથી તેને  ઘોઘારોડ પો.સ્ટે વાળા તરફ થી સને ૨૦૦૫ મા તડીપાર કરી સુરત ખાતે મોકલી આપેલ હતો. 

        આ કામગીરી પો.ઇન્સ.શ્રી. આર.જે.શુકલા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ડી.સ્ટાફના હેડ.કોન્સ. કે.જી.મયા તથા પો.કો. દશરથસિંહ ગોહિલ તથા તરુણભાઈ દવે તથા મનદીપસિંહ ગોહિલ તથા હિરેનભાઈ મકવાણા  તથા રૂપદેવસિંહ રાઠોડ જોડાયા હતા.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ 

Last updated on 08-04-2019