પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

જિલ્લાનો પરિચય

9/9/2025 9:17:47 PM
જિલ્લાનું નામ ભાવનગર
હેડ ક્વાર્ટર નવાપરા ભાવનગર
એરિયા ૯,૯૮૧ ચોરસ કિ.મી.
તાલુકા ભાવનગર 
ઘોઘા
તળાજા
મહુવા
સિહોર
પાલિતાણા
જેસર
ગારિયાધાર
વલ્લભીપુર
૧૦ ઉમરાળા
ગામોની સંખ્યા ૭૯૮
મ્યુનિસિપાલિટી ભાવનગર 
મહાનગરપાલિકા ભાવનગર 
નગરપાલિકા   તળાજા
 મહુવા
શિહોર
પાલીતાણા
ગારીયાધાર
વલ્લભીપુર
તાલુકા પંચાયત ૧૦
ગ્રામપંચાયત ૭૭૨
કુલ વસ્તી  (ર૦૧૧ પ્રમાણે) કુલ : ૨૩,૮૮,૨૯૧
પુરૂષો  ૧૨,૩૬,૮૧૬
મહિલાઓ ૧૧,૫૧,૪૭૫
જાતિપ્રમાણઃ૧૦૦૦ પુરૂષ દીઠ મહિલા  ૯૩૧
વસ્તીગીચતાઃ એક ચો. કી.મી.દીઠ વ્યક્તિ  ૨૮૭
સરેરાશ વાર્ષિક વરસાદ ૬૬૦ એમ.એમ.
રેલ્વે ર૪૩ કિ.મી.
ભાવનગર થી બાન્દ્રા બ્રોડગેજ 
 ભાવનગરથી અમદાવાદ (વાયા સુરેન્દ્રનગર) બ્રોડગેજ
 ભાવનગરથી બોટાદ બ્રોડગેજ
ભાવનગરથી પાલિતાણા બ્રોડગેજ
 ધોળાથી મહુવા બ્રોડગેજ
મુખ્ય ઊપજ જુવાર, બાજરી, બાજરો, મગફળી,નાળિયેર, ડુંગળી, શાકભાજી, દાડમ,જમરૂખ વગેરે
 પ્રાથમિક સ્કૂલો ૧૦૬પ
 સેકન્ડરી સ્કૂલો તથા હાયર સેકન્ડરી સ્કૂલો ૩પ
 કોલેજો ૧૮
 યુનિવર્સિટી
બહુહેતુક સિંચાઇ યોજના  શેત્રુંજી નદી 
સિંચાઇ (હેક્ટરમાં)  ૫૭,૦૬૦
જળસંચય મહત્તમ લેવલ (મીટરમાં)  ૫૬.૪૨
સંગ્રહશક્તિ (મિલિયન ઘનમીટરમાં)  ૩૨૭.૨૯
મુખ્ય નહેરની લંબાઇ (કી.મી.માં)  ૨૪૭.૯૪
 સહકારી મંડળીઓ ર૩૬૭
 સસ્તા અનાજની દુકાનો ૬૯પ
 તહેવારો તથા મેળા  ભાવનગર   રથયાત્રા અષાઢી બીજ
શીતળા સાતમ
જન્માષ્ટમી યાત્રા
શરદપૂનમ
રામનવમી
પાલિતાણા ઢેબરાતેરશ (જૈન )
કાર્તિકી પૂનમ
 વરતેજ ભાદરવી અમાસ (નિષ્કલંક મહાદેવ)
 દાઠા ભાદરવી અમાસ (ગોપનાથ)
ભાદરવી અમાસ ( ઊંચા કોટડા )
બગદાણા ગુરુ પુર્ણિમા
પોષ વદ ચોથ પુણ્યતિથિ
 મહુવા ગુરુ પુર્ણિમા
 ઐતિહાસિક સ્થળો અને અન્ય ધાર્મિક જગ્યાઓ ભાવનગર રૂવાપરી મંદિર, તખ્તેશ્વર મંદિર, ગંગા દેરી, જશોનાથ મંદિર
સિહોર ખોડિયાર મંદિર (રાજપરા), સિહોરી માતાનું મંદિર,ગૌતમ આશ્રમ
ઉમરાળા રાંદલમાતાનું મંદિર (દડવા)
બગદાણા ગુરુ આશ્રમ
પાલિતાણા જૈન મંદિરો
મહુવા ભવાની મંદિર
તળાજા જૈન મંદિર, ખોડિયાર મંદિર, પૌરાણિક ગુફાઓ
દાઠા જૈન મંદિર, ગોપનાથ મંદિર, ચામુંડા મંદિર - કોટડા
ખુંટવડા નેપાળી બાપુનો આશ્રમ
 ભાવનગર જિલ્લામાં મોટા અને મઘ્યમ કક્ષાના ઉદ્યોગોની માહિતી તાલુકાનું નામ ઉદ્યોગોની વિગત
ભાવનગર જનરલ (૧) પ્લાસ્ટિક ઉદ્યોગ
(ર) મીઠા ઉદ્યોગ
(૩) હીરા ઉદ્યોગ
(૪) કેમિકલ્સ ઉદ્યોગ
(પ) ફાર્માસ્યુટિકલ્સ
(૬) રોલિંગ મિલ્સ
ભાવનગર ઇન્ડસ્ટ્રીઝ (૧) એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ
(ર) નિરમા
(૩) આલ્કોક એશ ડાઉન
(૪) ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ્સ
(પ) ઇનારકો
ઘોઘા (૧) ચૌગુલે કંપની (ર) મત્સ્યઉદ્યોગ દરિયાકિનારાના ગામોમાં
વરતેજ (૧) ર૧પ સાબુ (ર) વેલ્ક્રો
સિહોર (૧) સ્વસ્તિક તપકીર અને ઈશ્વર તપકીર (ર) વાસણ ઉદ્યોગ (૩) રોલિંગ મિલ્સ
પાલિતાણા (૧) આલ્કોહોલિક ફેક્ટરી
ગારિયાધાર (૧) હીરાઉદ્યોગ
તળાજા (૧) અલંગ - સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ (ર) મત્સ્યઉદ્યોગ દરિયાકિનારાનાં ગામોમાં
મહુવા (૧) હીરાઉદ્યોગ (ર) છતરિયા ડિ-હાઇટડ્રેશન (૩) છતરિયા ફૂડ ડિ-હાઇટડ્રેશન (૪) છતરિયા કેમિકલ્સ (પ) છતરિયા પ્લાસ્ટિક્સ (૬) છતરિયા કોટન પાઇપલાઇન્સ (૭) ભાલાલા ડિ-હાઇટડ્રેશન (૮) સંદિપ સિમેન્ટ (૯) રૂપારેલ પ્લાસ્ટિક અને કેમિકલ્સ (૧૦) વોલ્વો સ્ટીલ કાસ્ટ
 ભાવનગર જિલ્લામાં આવેલાં સમુદ્રકાંઠાનાં ગામોની માહિતી (પોલીસ સ્ટેશન વાઇઝ) ઘોઘારોડ, ભાવનગર  (૧) જૂના બંદર (ર) રૂવા ગામ
ઘોઘા (૧) કુડા
વરતેજ (૧) કોળિયાક (ર) હાથબ (૩) થળસર
અલંગ (૧) લાખણકા (ર) મીઠી વીરડી (૩) જસપરા (૪) સોસીયા (પ) અલંગ (૬) મથાવડા (૭) ભારાપરા (૮) તખડગઢ (૯) પાદરી( ગો )
તળાજા (૧) સરતાનપર
દાઠા (૧) આમળા (ર) ગોપનાથ (૩) નવા - જૂના રાજપરા (૪) ઝાંઝમેર
(પ) મધુવન (૬) મેથાળા (૭) બાંભોર (૮) તલ્લી (૯) કોટડા (૧૦) દયાળ
મહુવા (૧) કળસાર (ર) નિકોલ (૩) મહુવા (૪) કતપર (પ) મહુવા બંદર (૬) ગઢડા (૭) ખરેડ (૮) માઢિયા (૯) ડોળિયા અને વાંગર
 ભાવનગર જિલ્લામાં આવેલી સમુદ્રક્રીકની માહિતી મહુવા (૧) ગઢડા ( પિંગળેશ્વર મહાદેવ ) (ર) નિકોલબારા
દાઠા (૧) ગોપનાથ (ર) મેથાળા
તળાજા (૧) સરતાનપર
અલંગ (૧) પાદરી ( ગો)
ભાવનગર શહેરમાં આવેલી કોમ્યુનલ વિસ્તારોની માહિતી નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર
વડવા તલાવડી
શેલારશા ચોકવિસ્તાર
મતવા ચોક
બાપેસરા કૂવા
અમીપરા સ્ટેશન રોડ
વડવા નહેરા
વડવા પાનવાડી
વડવા પાદર દેવકી
કાછિયાવાડ
૧૦ આરબવાડ શેલારશા ઢાળ
૧૧ નવાપરા
 ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તાર
પ્રભુદાસ તળાવ
બોરડીગેટ
આનંદનગર (એલ.આઇ.જી.)
આનંદનગર હુડકો
સુભાષનગર
ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તાર 
સરદારનગર પ૦ વારિયા, ૧૪ નાળાં મફતનગર
ઘોઘારોડ અકવાડા
ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તાર
રાણિકા
રાણિકા લીમડીવાળી સડક
રાણિકા કંસારાશેરી
રાણિકા ભાંગનું કારખાનું
રાણિકા આરબવાડ
રાણિકા હેઠાણફળી
રાણિકા સંડાસ પાસ
રાણિકા કોઠીનું ઝાડ
પ્રભુદાસ તળાવ
૧૦ મોતીગરની શેરી
૧૧ વજીરવાળી શેરી
૧૨ વિઠલેશ્વરરોડ
૧૩ ખારગેટ
૧૪ દાઉજીની હવેલી નળ પાસે
૧૫ ખારાકૂવા
૧૬ મામાકોઠા
૧૭ કાઝીવાડ
૧૮ ડો.ગજજરનો ચોક
૧૯ પીંજારાવાડ
૨૦ બાર્ટન લાઇબ્રેરી
૨૧ સાંઢિયાવાડ
૨૨ જોગીવાડની ટાંકી
૨૩ કરચલિયાપરા
૨૪ ભૂતનો લીમડો
બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તાર
કુંભારવાડા હાઉસિંગ બોર્ડ
કુંભારવાડા મોતીતળાવની પાળ
કુંભારવાડા અમર સોસાયટી