પોલીસ અધિક્ષક, ભાવનગર
http://www.spbhavnagar.gujarat.gov.in

સિદ્ધિઓ

7/4/2025 8:26:13 PM

 

સિદ્ધઓ
 
મિશન :

કાયદાનું ચુસ્ત પાલન તથા જવાબદેય વહીવટથી લોકોમાં કાયદાનું સન્માન તથા સુરક્ષા
 

હેતુઓ :

  • લોકોમાં કાયદાનું સન્માન વધારવું.
  • લોકોમાં પોલીસનો ભય ઘટાડવો.
પોલીસ તાલીમ

અત્રેના જિલ્લાના પોલીસ કર્મચારીઓને લીડરશિપ તાલીમ, કોમ્યુનિકેશન તાલીમ, પોલીસ - મિડિયા રિલેશનશિપ તાલીમ, પ્રોબ્લેમ સોલ્વિંગ તાલીમ, પોલીસ એટિટ્યુડ, વેલ્યુઝ એન્ડ એથિક્સ, સિટિજનશિપ પાર્ટનરશિપ તાલીમ, પોલીસ - પબ્લિક રિલેશન, ક્ષમતા વિકાસ તાલીમ, જેન્ડર સેન્સેટાઇઝેશન તાલીમ, ગોલ સેટિંગ તાલીમ, સ્ટ્રેસ મેનેજમેન્ટ તાલીમ, યોગ શિબિર, પર્સનલ ઇફેક્ટિવનેસ ઇમ્પ્રુવમેન્ટ તાલીમ, ક્રિયેટિવિટી તાલીમ, ટીમ બિલ્ડીંગ તાલીમ, વાયરલેસ કોમ્યુનિકેશન તાલીમ, એઈડ્ઝ અવેરનેસ કાર્યક્રમ, એમ.ઓ.બી. કોન્સ્ટેબલની તાલીમ, રાઇટર હેડની તાલીમ, ઇન્ટેલિજન્સની તાલીમ, તેમ જ દર શનિવારે કાર્યદક્ષતાનો કાર્યક્રમ યોજવામાં આવે છે.
 
ગુનાની મુક્ત નોંધણી :

ગુનાની મુક્ત નોંધણીના ફાયદાઓ
 
  • સામાન્ય માણસને ન્યાય મળે
  • પોલીસનો સામાન્ય માણસ તરફ અભિગમ બદલાય
  • લોકોમાં ફરિયાદ ન નોંધવાનો અસંતોષ દૂર થાય.
  • પોલીસની છાપ સુધરે
  • પોલીસ પ્રજાથી નજીક આવે
  • પોલીસને પ્રજામાંથી માહિતી મળે
  • માથાભારે તત્વો ગુનો કરતાં ડરે
કાયદો અને વ્યવસ્થા :
  • ગોધરાકાંડ બાદ હિજરત કરી ગયેલા લોકો પરત
  • કોળી, ભરવાડ તોફાનોથી હિજરત કરી ગયેલા લોકો પરત
  • કોળી, ભરવાડ, તોફાનો અટક્યાં
  • રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સમયસર પૂરી થઈ
  • ગુજરાત ગૌરવદિન બંદોબસ્તમાં પ્રશંસનીય કામગીરી
પોલીસ જવાનોનું સશક્તિકરણ
  • પોલીસ કોન્સ્ટેબલને અધિકારી તરીકે સંબોધન
  • લોકદરબારમાં પોલીસ કોન્સ્ટેબલોને પણ પોલીસ અધિકારીઓ સાથે સ્થાન
  • પોલીસ કોન્સ્ટેબલને વિલેજ ડીફેન્સ પોલીસ અધિકારરી તરીકે સ્થાન
  • દરેક ગામમાં એક પોલીસ અધિકારી
  • ઇન્વેસ્ટિગેશન સિવાય તમામ તપાસ વોરંટની બજવણી વગેરે તમામ કામગીરી પોલીસ કોન્સ્ટેબલને સોંપી
  • ક્ષમતા વિકાસ તાલીમ
  • જિલ્લા પોલીસ કંટ્રોલનું ઉદ્ધાટન પોલીસ કોન્સ્ટેબલ દ્વારા
 
મહિલાઓ :
  • ભરણપોષણનાં વોરંટની બજવણી પોલીસ સબ-ઇન્‍સ્‍પેકટર દ્વારા
  • મહિલા પ્રત્યેની સંવેદનશીલતા વધારવા ' અવાજ ' સંસ્થા દ્વારા જેન્ડર સેન્સેટાઇઝેશન કોર્સ
  • રોમિયો દ્વારા મહિલાઓની હેરાનગતિની લેખિત ફરિયાદ વિના પણ કાર્યવાહી
  • મહિલાઓની જાગૃતિ માટે તેમને પોલીસ મદદ અંગે સમજ આપવામાં આવી.
  • નાની બાળાઓને અપહરણ સામે જાગ્રત કરવા શાળાઓને પત્ર દ્વારા તથા પોલીસ અધિકારી દ્વારા શાળાઓની મુલાકાત
  • પ્રાથમિક શિક્ષકોના પ્રશિક્ષકોની એક દિવસનો તાલીમ શિબિર
  • રોમિયો વિરૂદ્ધ કુલ ર૭પ કેસો
બાળકો :
  • બાળમજૂરી અંગે પોલીસ અધિકારીઓની તાલીમ
  • પોલીસ દ્વારા બાળમજૂર અંગે ચેકિંગ
  • બાળકો સાથે હિંસા આચરતા શિક્ષકો સામે પોલીસ ફરિયાદની વ્યવસ્થા
  • શાળામાં તાલીમ યોજી બાળકોને પોલીસની નજીક લાવવા પ્રયાસ અને તેમનું જ્ઞાન તથા ક્ષમતા વર્ધન
  • ટીન એજર્સ ડ્રાઇવિંગ સામે કાર્યવાહી કુલ ૩૬૯૭ કેસો
  • બાળસુરક્ષા માટે શિક્ષકોના પ્રશિક્ષકોની તાલીમ
મેન મેનેજમેન્ટ :
  • વર્ક તથા મેનપાવર રિસ્ટ્રક્ચરિંગ દ્વારા ૧૦૧ પોલીસ અધિકારીઓની સંખ્યા વધી.
  • મોટિવેશન - પોલીસ કોન્સ્ટેબલને પોલીસ અધિકારી તરીકે સંબોધવા શરૂ કર્યુ
  • વિલેજ ડિફેન્સ પોલીસ અધિકારીની નિમણૂક કરી.
  • ટ્રાફિક સિગ્નલનો વિના પોલીસે અમલ - લોકજાગૃતિ દ્વારા સ્વયંશિસ્ત
  • પરીક્ષા કેન્દ્રો પર વાલીઓ દ્વારા સ્વયંશિસ્ત