ભાવનગર જીલ્લા પોલીસ બેન્ડ ની માહિતી
ભાવનગર જીલ્લા પોલીસ બેન્ડ આશરે ૧૯૪૯ માં મુખ્ય મથક ખાતે બેન્ડ માં પી.એસ.આઇ નિમણુંક થયેલ નહી અને તેની અવેજીમાં એ.એસ.આઇ બેન્ડનું હેડલીંગ કરતાં નવા બેન્ડ પી.એસ.આઇ ની નિમણુંક થયેલ છે. તથા હાલ બેન્ડ માં મ્યુજીક નોટેચન જાણકારી છે. પરંતુ બેન્ડ સ્ટ્રેક પુરતુ ન હોય છતાં પણ બેન્ડ વાદ્ય વગાડે છે.
ભાવનગર બેન્ડમાં પાલીતાણા સ્ટેટ વલ્લભીપુર સ્ટેટ તથા ધ્રાંગધા સ્હેટના બેન્ડ માણસો ફાળવેલ હતા. તથા બેનડ વાધ ફાળવેલ તેમાંથી સદર વધિ કમ્ડન થયેલ પરંતુ હાલ પાલિતાણા સ્હેટ માંથી મળેઇ વધિ ૧એક (બંમ્બાર્ડન બેસ) તથા ટેન ૨/એક મળી કુલ ૨/બે વાધ મળવી રાખેલ છે. તથા તે સમયમાં એ.એસ.આઇ.૧. હેઙ કોન્સ.૨. આ.પો.કો.૧૬ કુલ.૧૯ બેનડના માણસો હતા.તથા બ્યુગલર ચાર હતા. જે હાલ બેનડમાં પો.સ.ઇ.ની નિમણુક થતા બેન્ડ સ્હેટ પો.સ.ઇ.૧.એ.એસ.આઇ.૧.હેડ કોનસ.૨.તથા બેન્ડના પો.કોન્સ.૧૨.સાથે કુલ 1+1+2+12=16.થતા હાલ બેન્ડમાં પો.સ.ઇ.૧. એ.એસ.આઇ.૧. હેડ કોન્સ.૨ પો.કોન્સ.૩ મળી કુલ ૭.માણસો છે. તથા બ્યુગલરની ૪/ચાર જગ્યા છેલ્લા. ૨૦૦૯ થી ખાલી છે. જે બ્યુગલરની અંવેજીમાં બેન્ડ હેડ કોન્સ બ્યુગલર તરીકે ફરજ બજાવે છે.
(૩) ભાવનગર બેન્ડમાં શરૂવાત થતા બેન્ડ ખાાી ડ્રેસ અને ત્યારબાદ સફેદ ડ્રેસ. લાલ સેરીમેન્યુનલ ડ્રેસ (વુલન) હતા. જે હાલ બેન્ડની વર્ધી માટે નેવી બ્યુ ડ્રેસ છે.જે બેનડ વર્ધીમાં ઉપયોગમાં લેવાય છે પરંતુ લાલ સેરીમેન્યુલ ડ્રેસ રાષ્ટ્રીય તહેવાર તથા સરકારી ફંકશન તથા મે.આઈ.જી.પી. સા.શ્રી ની પરેડમા ઉપયોગમા લેવામા આવે છે.
ભાવનગર બેન્ડના માણસોને બેન્ડ પ્રેકટીસ પરેડ ગ્રાઉન્ડમાં થતી હતી તે સમયમા બેન્ડને કોઈ પણ જાતની નોકરી ન હતી. જેથી બેન્ડ વર્ધી તથા બેન્ડ પ્રેકટીસ સમય રહેતો જે હાલ બેન્ડના માણસોને ડેઈલી કેદી પાર્ટીમા જવાનુ હોવાથી બંધ કરેલ છે.
ભાવનગર બેન્ડનુ સ્ટ્રેક પુરૂ હોવાથી બેન્ડ જે ભાવનગર સર.ટી. હોસ્પીટલ તથા પીલ ગાર્ડન ખાતે પબ્લીક મનોરંજન ફ્રી સેવામા જતુ હતુ જે હાલ બેન્ડનુ સ્ટ્રેક પુરૂ ન હોવાથી બેન્ડનો ખરાબ દેખાવ થાય જેથી ફ્રી સેવા તેમજ બેન્ડ વર્ધી પણ બંધ કરેલ છે.
સદર ભાવનગર બેન્ડમા દર્શાવેલ બેન્ડના માણસોના કુલ ૧૭ નામ દર્શાવેલ છે. જે નિવ્રુત થતા બેન્ડમા ત્યાર બાદ સને.૧૯૭૯ મા બેન્ડના સારા માણસો (૧)ચંડીદાન દેવીદાન (૨) પ્રેમજીભાઈ ગણેશભાઈ (૩) ગુલામ હુસેન અ. રહેમાન (૪)નુરમહંમદ અલારખભાઈ (૫)ફ્રાનસીસ ડોમનીકભાઈ (૬) રામસિંહ જીણાભાઈ તથા બ્યુગલરમા (૧) પંકજભાઈ નાગજીભાઈ (૨) હબીબભાઈ રસુલભાઈ જે સારા બેન્ડના માણસો હતા. જે હાલ નિવ્રુત થયેલ છે.
પો.સ.ઈ.-૧, એ.એસ.આઈ.-૧, હેડ કોન્સ-૨, તથા પો.કોન્સ.૧૬ = કુલ ૨૦
ભાવનગર બેન્ડ હાલ સવારે પી.ટી. પરેડ અથવા સેરીમોનીયલ પરેડમા બેન્ડ વગાડી બેન્ડ ની પ્રેકટીસ સવારે ૦૭:૦૦ થી ૦૮:૩૦ સુધી કર્યા બાદ કેદી પાર્ટીમા જાય છે. તથા જાહેર રજા દરમ્યાન બંદોબસ્ત અથવા દવાખાના કેદીપાર્ટી જેવી કામગીરી કરે છે. આ કામગીરી ન હોય તો બેન્ડની પ્રેકટીસ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ તથા સાંજે ૧૬:૦૦ થી ૧૮:00 સુધી બેન્ડ સ્ટોરે અથવા પરેડ ગ્રાઉન્ડમા પ્રેકટીસ કરે છે.
ભાવનગર બેન્ડ ૨૦૦૬ થી જયારે બેન્ડ નુ સ્ટ્રેક પુરુ હોવાથી ભાવનગર સીટીમા આવેલ જાહેર બગીચા, સર્કલમા આવેલ જાહેર રજાના દિવસ દરમ્યાન બેન્ડ સાંજના 0૫:૦૦ થી 0૬:00 કલાક વગાડવા જતુ હતુ. જે હાલ બેન્ડ સ્ટ્રેક ના હોવાથી બંધ છે. તથા સદર બેનર શો પણ બંધ છે.
સદર હાલ બેન્ડની વર્ધીના ભાવનગર સીટી ખાતે પ્રથમ કલાકના રૂા.૨૦૦૦, વાહન ચાર્જ રૂા.૧૫૦, વાહન હોલ્ટ રૂા.૧૦ બીજા કલાકના રૂા.૧૯૦૦, વાહન ચાર્જ રૂા.૧૫૦, વાહન હોલ્ટ રૂા.૧૦ ત્રીજી કલાકના રૂા.૧૮૦૦,વાહન ચાર્જ રૂા.૧૫૦,વાહન હોલ્ટ રૂા.૧૦ ચાર્જ વસુલવામાં આવે છે.
બહારગામ
પ્રથમ કલાકના રૂા.૨૫૦૦, વાહન ચાર્જ કી.મી. રૂા.૨.૨૫% લેખે, વાહન હોલ્ટ રૂા.૧૦૦, બેન્ડ ડી.એ. રૂા.૧૦૦, બીજા કલાકના રૂા.૨૪૦૦, વાહન ચાર્જ કીમી ૨.૨૫% લેખે, વાહન હોલ્ટ રૂા.૧૦૦, ડી.એ. રૂા.૧૦૦, ત્રીજી કલાક રૂા.૨૩૦૦, વાહન ચાર્જ કીમી ૨.૨૫% લેખે, વાહન હોલ્ટ રૂા.૧૦૦, ડી.એ. રૂા.૧૦૦/-
જે સદર માહીતી સરકારશ્રીના પરીપત્ર મુજબ હાલની પરિસ્થિતીએ છે.
સને ૨૦૧૬
બેન્ડ પો.સ.ઈ.-૧, એ.એસ.આઈ.-૧, હેડ કોન્સ.-૨, તથા પો.કોન્સ.-૩ = કુલ ૦૭ છે. જે હાલ બેન્ડનુ સ્ટ્રેકમા ઘણા સમયથી ઘટ છે.