શહીદોની નામાવલી
ગુજરાત પોલીસમાં તા.૨૧ ઓકટોબરના દિવસે જીલ્લાના મુખ્ય મથક ખાતે ફરજ દરમ્યાન મરણ પામેલ હોય કે અકુદરતી મોત થયેલ હોય તેવા પોલીસ અધિકારી / કર્મચારીના નામની પોલીસ સંભારણા દિનની ઉજવણી કરવામાં આવે છે.જેમાં ગુજરાતમાં શહીદ થયેલાઓના નામોની યાદી નીચે મુજબ છે.
અના.હે.કોન્સ અનિરૂધ્ધસિંહ નવલસિંહ
અના.પો.કોન્સ સમીરભાઇ હબીબભાઇ
અના.પો.કોન્સ જયંતીભાઇ ઉકાભાઇ
અના.પો.કોન્સ હિતેન્દ્રસિંહ ચંદ્રસિંહ
શહીદોની નામાવલી 